'No GST on food items when sold loose, clarifies FM Nirmala Sitharaman | Zee News'

01:24 May 26, 2023
'No GST on food items when sold loose, clarifies FM Nirmala Sitharaman | Zee News   #GST #nirmalasitharaman #ZeeNews   જીવનજરૂરી ચીજવસ્તુ પર GST બાદ નાણામંત્રીની સ્પષ્ટતા-- પેકિંગ વિનાના સામાન ઘઉં, દાળ, ચોખા પર GST નહીં-- નાણામંત્રી નિર્મલા સિતારમણે ટ્વીટ કરીને માહિતી આપી-- નાણામંત્રીએ કહ્યું પેકિંગ વિનાના સામાન પર GST નહીં લાગે-- દાળ, ઘઉં, લોટ, મકાઈ, ચોખા, બેસન, રવાનો ઉલ્લેખ કર્યો-- પેકિંગ વિના વેચવા પર નહીં પણ પેકિંગમાં હશે તો 5% GST-- આ સાથે જ નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, ખાદ્ય પદાર્થો પર GST લાગૂ કરવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિએ નહીં પણ પૂરી GST કાઉન્સિલે સાથે મળીને એક પ્રક્રિયા હેઠળ લીધો છે... એમણે એ પણ કહ્યું કે, GST કાઉન્સિલની બેઠકમાં ભાજપ શાસિત ન હોય તેવા રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડું, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલ સહિતના રાજ્યોએ પણ 5 ટકા જીએસટી લાગુ કરવા પર સહમતી વ્યક્ત કરી હતી... નાણામંત્રીએ એક બાદ એક પોતાના 14 ટ્વીટ કર્યા અને તેમાં કહ્યું કે, ટેક્સ લીકેજને રોકવા મમાટે આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો... અધિકારી અને મંત્રીઓની સામૂહિક બેઠકમાં અલગ-અલગ સ્તરો પર આ નિર્ણય મુદ્દે વિચાર કરવાાં આવ્યો અને અંતે તમામની પૂર્ણ સહમતી સાથે જ GST કાઉન્સિલે 5 ટકા જીએસટી લાગૂ કર્યું છે...       Stay connected with us on social media platforms:  Subscribe us on YouTube https://goo.gl/5v9imZ  Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/  Follow us on Twitter https://twitter.com/Zee24Kalak  You can also visit us at: http://zeenews.india.com/gujarati' 

Tags: gujarati news , fatafat news , Gujarati news Live , Gujarati news today , Gujarati news channel live , Gujarati news live tv , Gujarat news , Gujarat News Online , News in Gujarati , ગુજરાતી સમાચાર , Latest Gujarat News , Gujarat Latest News , gujarati saamachar , gujarati live news , gujarat samachar today , gujarati samachar , samachar aajna , gujarat news live

See also:

comments